ગીતશાસ્ત્ર ૪૯:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ જેઓ પોતાની ધનદોલત પર ભરોસો રાખે છે+અને જેઓ પોતાની અમીરી વિશે બડાઈ હાંકે છે,+ ૭ તેઓમાંથી કોઈ પોતાના ભાઈને છોડાવી શકતો નથીઅથવા તેને છોડાવવા ઈશ્વરને કિંમત* ચૂકવી શકતો નથી.+ નીતિવચનો ૧૧:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ પોતાની ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે,+પણ નેક માણસ લીલાછમ ઝાડની જેમ ખીલી ઊઠશે.+
૬ જેઓ પોતાની ધનદોલત પર ભરોસો રાખે છે+અને જેઓ પોતાની અમીરી વિશે બડાઈ હાંકે છે,+ ૭ તેઓમાંથી કોઈ પોતાના ભાઈને છોડાવી શકતો નથીઅથવા તેને છોડાવવા ઈશ્વરને કિંમત* ચૂકવી શકતો નથી.+