ગીતશાસ્ત્ર ૪૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ હે ભગવાન, મારો ન્યાય કરો,+બેવફા પ્રજા સામે મારો મુકદ્દમો લડો.+ કપટી અને જૂઠા માણસથી મને બચાવો.