ગીતશાસ્ત્ર ૪૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, તમારી દયા મારાથી પાછી ન રાખશો. તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય મારું સતત રક્ષણ કરો.+ ગીતશાસ્ત્ર ૬૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ઈશ્વરની આગળ તે સદાને માટે રાજગાદીએ બેસશે.+ તમારો અતૂટ પ્રેમ અને તમારી વફાદારી રાજાનું રક્ષણ કરો.+