-
ગીતશાસ્ત્ર ૬૪:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તેઓ પોતાની જીભને તલવાર જેવી તેજ કરે છે.
તેઓ પોતાના કઠોર શબ્દો બાણની જેમ તાકે છે,
-
નીતિવચનો ૨૫:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર માણસ
યુદ્ધમાં વપરાતા દંડા, તલવાર અને તીક્ષ્ણ તીર જેવો છે.+
-
-
-