ગીતશાસ્ત્ર ૧૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે કોઈ ખરાબ સમાચારથી ગભરાશે નહિ.+ נ [નૂન] તે યહોવામાં પૂરો ભરોસો રાખતો હોવાથી, તેનું દિલ અડગ છે.+