-
૨ કાળવૃત્તાંત ૧૯:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તેણે ન્યાયાધીશોને કહ્યું: “તમે બહુ સમજી-વિચારીને ન્યાય કરજો. તમે માણસ તરફથી નહિ, યહોવા તરફથી ન્યાય કરો છો. તમે ન્યાય કરો ત્યારે તે તમારી સાથે છે.+
-