સભાશિક્ષક ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ મેં પૃથ્વી પર આવું પણ જોયું છે: ન્યાયને બદલે દુષ્ટતા અને નેકીને* બદલે બૂરાઈ કરવામાં આવે છે.+ મીખાહ ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હે યાકૂબના ઘરના મુખીઓ,હે ઇઝરાયેલના ઘરના આગેવાનો, સાંભળો.+ તમે ઇન્સાફને ધિક્કારો છો અને ન્યાય ઊંધો વાળો છો.+
૯ હે યાકૂબના ઘરના મુખીઓ,હે ઇઝરાયેલના ઘરના આગેવાનો, સાંભળો.+ તમે ઇન્સાફને ધિક્કારો છો અને ન્યાય ઊંધો વાળો છો.+