ગીતશાસ્ત્ર ૧૪૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ પોતાની જીભ સાપની જીભ જેવી તેજ બનાવે છે.+ તેઓનું બોલવું સાપના ઝેર જેવું ખતરનાક છે.+ (સેલાહ) યાકૂબ ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ જોકે, કોઈ પણ માણસ પોતાની જીભને કાબૂમાં રાખી શકતો નથી. એ તો બેકાબૂ અને ખતરનાક છે, જીવલેણ ઝેરથી ભરેલી છે.+
૮ જોકે, કોઈ પણ માણસ પોતાની જીભને કાબૂમાં રાખી શકતો નથી. એ તો બેકાબૂ અને ખતરનાક છે, જીવલેણ ઝેરથી ભરેલી છે.+