યશાયા ૫૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જાગ યરૂશાલેમ જાગ! ઊભું થા!+ તેં યહોવાના હાથે તેમના ક્રોધનો પ્યાલો પીધો છે,હા, તેં કટોરામાંથી પીધું છે,તેં પ્યાલો ખાલી કર્યો છે, જે લથડિયાં ખવડાવે છે.+
૧૭ જાગ યરૂશાલેમ જાગ! ઊભું થા!+ તેં યહોવાના હાથે તેમના ક્રોધનો પ્યાલો પીધો છે,હા, તેં કટોરામાંથી પીધું છે,તેં પ્યાલો ખાલી કર્યો છે, જે લથડિયાં ખવડાવે છે.+