વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૮:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ તમે મને તારણની ઢાલ આપો છો,+

      તમારો જમણો હાથ મને ટકાવી રાખે છે

      અને તમારી નમ્રતા મને મહાન બનાવે છે.+

  • ગીતશાસ્ત્ર ૨૧:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ તમારો હાથ તમારા બધા દુશ્મનોને શોધી કાઢશે.

      તમારો જમણો હાથ તમને નફરત કરનારાઓને પકડી પાડશે.

  • ગીતશાસ્ત્ર ૧૦૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તારા વહાલા લોકોનો ઉદ્ધાર થાય એ માટે

      અમને તારા જમણા હાથથી બચાવ અને અમને* જવાબ આપ.+

  • ગીતશાસ્ત્ર ૧૧૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ નેક લોકોનો ઉદ્ધાર* થયો છે,

      એટલે તેઓના તંબુઓમાં આનંદનો પોકાર સંભળાય છે.

      યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+

  • યશાયા ૪૧:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું.+

      તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.+

      હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ.+

      હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો