વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૩:૨૯-૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ મૂસાએ મનાશ્શાના અડધા કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો.+ ૩૦ તેઓનો વિસ્તાર માહનાઈમથી+ લઈને આખા બાશાન સુધી હતો. એટલે કે, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં આવેલાં યાઈરનાં+ સર્વ ગામો,* કુલ ૬૦ નગરો. ૩૧ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ, એટલે કે માખીરના+ અડધા કુટુંબને તેઓનાં કુટુંબો પ્રમાણે અડધું ગિલયાદ, આશ્તારોથ, એડ્રેઈ+ અને બાશાનના રાજા ઓગના રાજ્યનાં શહેરો આપવામાં આવ્યાં હતાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો