-
પુનર્નિયમ ૧:૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૨ પણ યહોવાએ મને કહ્યું, ‘તેઓને જણાવ: “યુદ્ધ કરવા ઉપર જશો નહિ, કેમ કે હું તમારી સાથે નથી.+ જો તમે જશો, તો તમારા દુશ્મનો સામે હારી જશો.”’
-
-
પુનર્નિયમ ૨૦:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી સાથે છે. તે તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે લડશે અને તમને બચાવશે.’+
-
-
યહોશુઆ ૭:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ તેથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શકશે નહિ. તેઓ દુશ્મનો સામે પીઠ ફેરવીને ભાગી છૂટશે, કેમ કે તેઓ પોતે વિનાશને લાયક ઠર્યા છે. વિનાશને લાયક વસ્તુઓનો તમારી વચ્ચેથી તું પૂરેપૂરો નાશ નહિ કરે, ત્યાં સુધી હું અગાઉની જેમ તને સાથ આપીશ નહિ.+
-