ગીતશાસ્ત્ર ૭૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ,+આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર થાઓ.+ આમેન અને આમેન. પ્રકટીકરણ ૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “હે યહોવા* અમારા ભગવાન! મહિમા,+ માન+ અને શક્તિ+ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.+ તમારી ઇચ્છાથી તેઓની રચના થઈ.”
૧૧ “હે યહોવા* અમારા ભગવાન! મહિમા,+ માન+ અને શક્તિ+ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.+ તમારી ઇચ્છાથી તેઓની રચના થઈ.”