વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૫:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ તેઓ પર ડર અને ભય છવાઈ જશે.+

      તમારા શક્તિશાળી હાથને લીધે તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.

      હે યહોવા, જ્યાં સુધી તમારા લોકો પસાર ન થાય,

      હા, તમે ખરીદેલા લોકો+ પસાર ન થાય ત્યાં સુધી એમ થશે.+

  • ગીતશાસ્ત્ર ૭૬:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તે આગેવાનોનું ઘમંડ તોડી પાડશે.

      પૃથ્વીના રાજાઓમાં તે ભય ફેલાવશે.

  • યશાયા ૨:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ યહોવા જ્યારે ધરતીને ભયથી ધ્રુજાવી નાખશે,

      ત્યારે તેમના ભયાનક કોપને લીધે,

      તેમની શક્તિ અને તેમના ગૌરવને લીધે,+

      લોકો ખડકોની ગુફાઓમાં ભરાઈ જશે

      અને ખાડાઓમાં સંતાઈ જશે.+

  • યર્મિયા ૧૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે.

      તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+

      તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+

      કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો