વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૨:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે.

      બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+

  • માલાખી ૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “પૂર્વથી પશ્ચિમ સુધી* બધી પ્રજાઓમાં મારા નામનો જયજયકાર થશે.+ દરેક જગ્યાએ બલિદાનો ચઢાવવામાં આવશે.* મારા નામે અર્પણો, શુદ્ધ ભેટો ચઢાવવામાં આવશે, કેમ કે બધી પ્રજાઓ મારા નામનો મહિમા ગાશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો