યશાયા ૩૭:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ મારી સામેનો તારો રોષ મેં જોયો છે+ અને તારી ગર્જના મારા કાને પડી છે.+ એટલે હું તારા નાકમાં કડી ભેરવીશ અને તારા મોંમાં લગામ નાખીશ,+તું જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે તને પાછો ખેંચી જઈશ.”
૨૯ મારી સામેનો તારો રોષ મેં જોયો છે+ અને તારી ગર્જના મારા કાને પડી છે.+ એટલે હું તારા નાકમાં કડી ભેરવીશ અને તારા મોંમાં લગામ નાખીશ,+તું જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે તને પાછો ખેંચી જઈશ.”