૧ શમુએલ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તે વફાદાર ભક્તોનાં પગલાંની સંભાળ રાખે છે.+ પણ દુષ્ટો અંધકારમાં ગરક થઈ જશે,+કેમ કે માણસ પોતાની તાકાતથી વિજયી થતો નથી.+ ગીતશાસ્ત્ર ૧૨૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તે તારા પગને ક્યારેય લપસી જવા દેશે નહિ.+ તારી રક્ષા કરનાર ક્યારેય ઝોકાં ખાશે નહિ.
૯ તે વફાદાર ભક્તોનાં પગલાંની સંભાળ રાખે છે.+ પણ દુષ્ટો અંધકારમાં ગરક થઈ જશે,+કેમ કે માણસ પોતાની તાકાતથી વિજયી થતો નથી.+