પુનર્નિયમ ૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમને વેરાન પ્રદેશના લાંબા રસ્તે ચલાવ્યા એને ભૂલતા નહિ.+ તેમણે એવું એટલે કર્યું, જેથી તમને નમ્ર બનાવે અને પરખ કરીને જાણી શકે+ કે તમારા દિલમાં શું છે+ અને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેશો કે કેમ.
૨ આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વરે તમને વેરાન પ્રદેશના લાંબા રસ્તે ચલાવ્યા એને ભૂલતા નહિ.+ તેમણે એવું એટલે કર્યું, જેથી તમને નમ્ર બનાવે અને પરખ કરીને જાણી શકે+ કે તમારા દિલમાં શું છે+ અને તમે તેમની આજ્ઞાઓ પાળતા રહેશો કે કેમ.