ગીતશાસ્ત્ર ૫૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે ભગવાન, તારી આગળ લીધેલી માનતાઓ હું પૂરી કરીશ.+ હું તારી આભાર-સ્તુતિ કરીશ.+ ગીતશાસ્ત્ર ૧૧૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યહોવા આગળ લીધેલી માનતાઓહું તેમના સર્વ લોકોની હાજરીમાં પૂરી કરીશ.+ સભાશિક્ષક ૫:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જો તું ઈશ્વર આગળ કોઈ માનતા લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર,+ કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી.+ તું જે માનતા લે, એને પૂરી કર.+ ૫ તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.+
૪ જો તું ઈશ્વર આગળ કોઈ માનતા લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર,+ કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી.+ તું જે માનતા લે, એને પૂરી કર.+ ૫ તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.+