વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૨૭:૮, ૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ કેમ કે ઈશ્વર જ્યારે અધર્મીનું* જીવન લઈ લે છે,

      અને તેનો નાશ કરે છે ત્યારે તેની પાસે શી આશા રહે છે?+

       ૯ તેના પર આફત આવશે ત્યારે,

      શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?+

  • નીતિવચનો ૧૫:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ યહોવા દુષ્ટ માણસથી દૂર છે,

      પણ તે સારા માણસની પ્રાર્થના સાંભળે છે.+

  • નીતિવચનો ૨૮:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ જે નિયમ પાળવાનો નકાર કરે છે,

      તેની પ્રાર્થના પણ ધિક્કારને લાયક છે.+

  • યશાયા ૧:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તમે હાથ ફેલાવશો ત્યારે,

      હું મારી નજર ફેરવી લઈશ.+

      તમે ભલે ઘણી પ્રાર્થનાઓ કરો,+

      પણ હું સાંભળીશ નહિ,+

      કેમ કે તમારા હાથ લોહીથી રંગાયેલા છે.+

  • યોહાન ૯:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી.+ પણ જો કોઈ ઈશ્વરનો ડર* રાખે અને તેમની ઇચ્છા પૂરી કરે, તો ઈશ્વર તેનું સાંભળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો