ગીતશાસ્ત્ર ૩૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આ લાચાર માણસે* પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું. તેમણે તેને બધી મુસીબતોથી છોડાવ્યો.+ ગીતશાસ્ત્ર ૬૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.+ ગીતશાસ્ત્ર ૧૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૬ હું યહોવાને ચાહું છું,કેમ કે તે મારો સાદ, મદદ માટેનો મારો પોકાર સાંભળે છે.*+ ૧ યોહાન ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ એટલું જ નહિ, આપણે જે કંઈ માંગીએ એ તેમની પાસેથી મળે છે,+ કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ખુશ થાય એવાં કામ કરીએ છીએ.
૨૨ એટલું જ નહિ, આપણે જે કંઈ માંગીએ એ તેમની પાસેથી મળે છે,+ કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ખુશ થાય એવાં કામ કરીએ છીએ.