ગીતશાસ્ત્ર ૬૮:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે.+ વિશ્વના માલિક* યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.+