પુનર્નિયમ ૪:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તમને તો યહોવા લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી, હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી તમે તેમની ખાસ સંપત્તિ* બનો,+ જેમ તમે આજે છો. પુનર્નિયમ ૩૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવાના લોકો તેમનો પોતાનો હિસ્સો છે;+યાકૂબ તેમનો વારસો છે.+
૨૦ તમને તો યહોવા લોઢું પિગાળતી ભઠ્ઠીમાંથી, હા, ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી તમે તેમની ખાસ સંપત્તિ* બનો,+ જેમ તમે આજે છો.