દાનિયેલ ૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હે અમારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો, તેની વિનંતીને કાન ધરો. યહોવા, તમારા નામના મહિમાને લીધે આ પવિત્ર જગ્યાનું ભલું કરો,*+ જે ઉજ્જડ પડી છે.+
૧૭ હે અમારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો, તેની વિનંતીને કાન ધરો. યહોવા, તમારા નામના મહિમાને લીધે આ પવિત્ર જગ્યાનું ભલું કરો,*+ જે ઉજ્જડ પડી છે.+