-
ગીતશાસ્ત્ર ૧૩:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ હું ક્યાં સુધી ચિંતાનાં વાદળોથી ઘેરાયેલો રહીશ?
હું દરરોજ દિલમાં વેદનાનો ભાર લઈને ક્યાં સુધી ફરીશ?
ક્યાં સુધી મારો વેરી મારા પર વિજય મેળવશે?+
-
-
ગીતશાસ્ત્ર ૭૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+
આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.
-