૨૩ ‘હું મારું મહાન નામ ચોક્કસ પવિત્ર કરીશ.+ તમે બીજી પ્રજાઓમાં એ નામ બદનામ કર્યું છે, હા, એને તેઓમાં બદનામ કર્યું છે. તમારા લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ ત્યારે, બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.