વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૪:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+

  • નહેમ્યા ૯:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તમે જોયું કે ઇજિપ્તના રાજા,* તેના સેવકો અને તેની પ્રજા ઘમંડી બનીને+ તમારા લોકો પર અત્યાચાર કરે છે. એટલે તમે તેઓ આગળ અદ્‍ભુત કામો અને ચમત્કારો કર્યાં.+ આમ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ ૧૧ તમે તેઓ આગળ સમુદ્રના બે ભાગ કર્યા અને તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ પણ તેઓનો પીછો કરતા દુશ્મનોને તમે સમુદ્રના ઊંડાણમાં ફેંકી દીધા અને ધસમસતા પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ તેઓ ડૂબી ગયા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો