યશાયા ૪૮:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તે લોકોને ઉજ્જડ જગ્યાઓમાંથી દોરી લાવ્યા ત્યારે, તેઓએ તરસના લીધે મરવું પડ્યું નહિ.+ તેમણે ખડકમાંથી તેઓ માટે પાણી કાઢ્યું. તેમણે ખડક તોડ્યો અને એમાંથી ખળખળ પાણી વહેવા લાગ્યું.”+
૨૧ તે લોકોને ઉજ્જડ જગ્યાઓમાંથી દોરી લાવ્યા ત્યારે, તેઓએ તરસના લીધે મરવું પડ્યું નહિ.+ તેમણે ખડકમાંથી તેઓ માટે પાણી કાઢ્યું. તેમણે ખડક તોડ્યો અને એમાંથી ખળખળ પાણી વહેવા લાગ્યું.”+