યહોશુઆ ૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ જેવા યર્દનના પાણીને અડશે કે તરત ઉપરથી વહેતું પાણી અટકી જશે અને એ દીવાલની* જેમ થંભી જશે.”+
૧૩ આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ જેવા યર્દનના પાણીને અડશે કે તરત ઉપરથી વહેતું પાણી અટકી જશે અને એ દીવાલની* જેમ થંભી જશે.”+