પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+
૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+