ગીતશાસ્ત્ર ૧૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોવા કહે છે: “દુખિયારા પર થતો જુલમ જોઈને,નિરાધારના નિસાસા સાંભળીને,+હું પગલાં ભરવા ઊભો થઈશ. નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.”
૫ યહોવા કહે છે: “દુખિયારા પર થતો જુલમ જોઈને,નિરાધારના નિસાસા સાંભળીને,+હું પગલાં ભરવા ઊભો થઈશ. નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.”