એઝરા ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓ વારાફરતી યહોવાનો આભાર માનતા+ અને જયજયકાર કરતા ગાવા લાગ્યા: “તે કેટલા ભલા છે! ઇઝરાયેલ પર તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યહોવાના મંદિરનો પાયો નંખાયો હોવાથી, બધા લોકો જોરશોરથી યહોવાની સ્તુતિ કરવા લાગ્યા.
૧૧ તેઓ વારાફરતી યહોવાનો આભાર માનતા+ અને જયજયકાર કરતા ગાવા લાગ્યા: “તે કેટલા ભલા છે! ઇઝરાયેલ પર તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યહોવાના મંદિરનો પાયો નંખાયો હોવાથી, બધા લોકો જોરશોરથી યહોવાની સ્તુતિ કરવા લાગ્યા.