૧૫ દાઉદ,+ આસાફ, હેમાન અને રાજા માટે દર્શન જોનાર યદૂથૂનની+ આજ્ઞા પ્રમાણે ગાયકો, એટલે કે આસાફના દીકરાઓ+ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. દરવાનો અલગ અલગ દરવાજે હતા.+ તેઓએ પોતાનું કામ છોડવાની જરૂર પડી નહિ, કેમ કે લેવીઓએ તેઓ માટે પાસ્ખાનું અર્પણ તૈયાર કર્યું હતું.