યશાયા ૩૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ જુઓ! યહોવા* દૂર દૂરથી આવે છે. તે બળતા રોષ અને કાળાં વાદળો સાથે આવે છે. તેમના હોઠ પર ભારે કોપ છે,તેમની જીભ ભસ્મ કરતી આગ જેવી છે.+
૨૭ જુઓ! યહોવા* દૂર દૂરથી આવે છે. તે બળતા રોષ અને કાળાં વાદળો સાથે આવે છે. તેમના હોઠ પર ભારે કોપ છે,તેમની જીભ ભસ્મ કરતી આગ જેવી છે.+