ગીતશાસ્ત્ર ૧૪૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા નમ્ર લોકોને ઊભા કરે છે,+પણ દુષ્ટોને તે જમીન પર પાડે છે. નીતિવચનો ૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ મશ્કરી કરનારની તે મજાક ઉડાવે છે,+પણ દીન લોકો પર તે કૃપા બતાવે છે.+ સફાન્યા ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*તમે યહોવા પાસે પાછા ફરો,*+સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+
૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*તમે યહોવા પાસે પાછા ફરો,*+સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+