વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૬:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ યહોવા પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે,

      તેમણે દુષ્ટોને પણ આફતના દિવસ માટે રાખી મૂક્યા છે.*+

  • દાનિયેલ ૩:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પર નબૂખાદનેસ્સાર એટલો ગુસ્સે ભરાયો કે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.* તેણે ભઠ્ઠીને સાત ગણી વધારે ગરમ કરવાનો હુકમ કર્યો.

  • દાનિયેલ ૩:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ નબૂખાદનેસ્સારે જાહેર કર્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ થાય,+ તેણે પોતાનો દૂત* મોકલીને પોતાના સેવકોને બચાવ્યા છે. આ ત્રણ યુવાનોએ પોતાના ઈશ્વરમાં ભરોસો રાખ્યો અને રાજાની આજ્ઞા વિરુદ્ધ ગયા. પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈની ભક્તિ કે સેવા કરવાને બદલે તેઓ મરવા* પણ તૈયાર હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો