ગણના ૩૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જો કોઈ પુરુષ યહોવા આગળ માનતા લે+ અથવા સમ ખાઈને+ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની* માનતા લે, તો તેણે પોતાના શબ્દોથી ફરી જવું નહિ.+ તેણે પોતાની માનતા પૂરી કરવી.+
૨ જો કોઈ પુરુષ યહોવા આગળ માનતા લે+ અથવા સમ ખાઈને+ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની* માનતા લે, તો તેણે પોતાના શબ્દોથી ફરી જવું નહિ.+ તેણે પોતાની માનતા પૂરી કરવી.+