૨ કાળવૃત્તાંત ૩૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+ ગીતશાસ્ત્ર ૮૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પવિત્ર જનોની સભામાં ઈશ્વરને માન-મહિમા આપવામાં આવે છે.+ તેમની આસપાસના બધા કરતાં તે મહાન છે, તે અદ્ભુત* છે.+
૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+
૭ પવિત્ર જનોની સભામાં ઈશ્વરને માન-મહિમા આપવામાં આવે છે.+ તેમની આસપાસના બધા કરતાં તે મહાન છે, તે અદ્ભુત* છે.+