ગણના ૧૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી આ લોકો મારું અપમાન કરશે?+ મેં તેઓ વચ્ચે આટલા બધા ચમત્કારો* કર્યા છે, છતાં ક્યાં સુધી તેઓ મારામાં શ્રદ્ધા નહિ મૂકે?+
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી આ લોકો મારું અપમાન કરશે?+ મેં તેઓ વચ્ચે આટલા બધા ચમત્કારો* કર્યા છે, છતાં ક્યાં સુધી તેઓ મારામાં શ્રદ્ધા નહિ મૂકે?+