નિર્ગમન ૮:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ યહોવાએ એમ જ કર્યું. માખીઓનાં ટોળેટોળાં રાજાના મહેલમાં, તેના સેવકોનાં ઘરોમાં અને ઇજિપ્ત દેશમાં ઘૂસી ગયાં.+ માખીઓને કારણે આખા દેશમાં તબાહી મચી ગઈ.+
૨૪ યહોવાએ એમ જ કર્યું. માખીઓનાં ટોળેટોળાં રાજાના મહેલમાં, તેના સેવકોનાં ઘરોમાં અને ઇજિપ્ત દેશમાં ઘૂસી ગયાં.+ માખીઓને કારણે આખા દેશમાં તબાહી મચી ગઈ.+