-
નિર્ગમન ૧૦:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તીડોનાં ટોળેટોળાં ઇજિપ્ત પર ધસી આવ્યાં. તેઓ ખૂણે ખૂણે ફેલાઈ ગયાં.+ એ આફત ખૂબ જ પીડાકારક હતી.+ એટલાં બધાં તીડો પહેલાં ક્યારેય આવ્યાં ન હતાં અને ફરી કદી આવશે પણ નહિ. ૧૫ તેઓએ ધરતીને ઢાંકી દીધી. અરે, તેઓની સંખ્યા એટલી બધી હતી કે, જમીન પર અંધારું છવાઈ ગયું. કરાથી બચેલી બધી વનસ્પતિ અને ઝાડ પરનાં બધાં ફળ તેઓ સફાચટ કરી ગયાં. ન પાંદડું બચ્યું, ન ઘાસ!
-