વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૫:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ કરૂબોની બંને પાંખો ઉપર તરફ ફેલાયેલી હોય, જેથી ઢાંકણ એનાથી ઢંકાઈ જાય.+ તેઓનાં મોં એકબીજાની સામે હોય અને ઢાંકણ તરફ નીચે નમેલાં હોય.

  • નિર્ગમન ૨૫:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ હું કોશના ઢાંકણ ઉપર તારી આગળ પ્રગટ થઈશ અને ત્યાંથી જ તારી સાથે વાત કરીશ.+ સાક્ષીકોશની ઉપરના બે કરૂબો વચ્ચેથી હું તને ઇઝરાયેલીઓ માટે આજ્ઞાઓ આપીશ.

  • ૧ શમુએલ ૪:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ એટલે લોકોએ શીલોહમાં માણસો મોકલ્યા. કરૂબો* પર* બિરાજનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાનો કરારકોશ તેઓ ત્યાંથી લઈ આવ્યા. એલીના બે દીકરાઓ હોફની અને ફીનહાસ+ પણ સાચા ઈશ્વરના* કરારકોશ સાથે હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો