યશાયા ૪૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવા શૂરવીર માણસની જેમ નીકળી આવશે.+ તે બળવાન યોદ્ધાની જેમ પૂરા જોશથી આવશે.+ તે બૂમ પાડશે, તે યુદ્ધનો પોકાર કરશે. તે પોતાના દુશ્મનો કરતાં શક્તિશાળી સાબિત થશે.+
૧૩ યહોવા શૂરવીર માણસની જેમ નીકળી આવશે.+ તે બળવાન યોદ્ધાની જેમ પૂરા જોશથી આવશે.+ તે બૂમ પાડશે, તે યુદ્ધનો પોકાર કરશે. તે પોતાના દુશ્મનો કરતાં શક્તિશાળી સાબિત થશે.+