યશાયા ૨૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ દિવસે તેઓ કહેશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!+ આપણે તેમના પર આશા રાખી છે+અને તે આપણને બચાવશે.+ આ યહોવા છે! આપણે તેમના પર આશા રાખી છે. તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+
૯ એ દિવસે તેઓ કહેશે: “જુઓ! આ આપણા ઈશ્વર છે!+ આપણે તેમના પર આશા રાખી છે+અને તે આપણને બચાવશે.+ આ યહોવા છે! આપણે તેમના પર આશા રાખી છે. તે આપણને બચાવશે માટે ચાલો આનંદ કરીએ અને ખુશી મનાવીએ.”+