ગીતશાસ્ત્ર ૮૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ અમારો ઉદ્ધાર કરનાર ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.* અમારા પર નારાજ રહેશો નહિ.+ યર્મિયાનો વિલાપ ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હે યહોવા, અમને તમારી પાસે બોલાવો અને અમે રાજીખુશીથી તમારી પાસે પાછા આવીશું.+ અમારા જૂના દિવસો પાછા આપો, બધું પહેલાંના જેવું કરી દો.+
૨૧ હે યહોવા, અમને તમારી પાસે બોલાવો અને અમે રાજીખુશીથી તમારી પાસે પાછા આવીશું.+ અમારા જૂના દિવસો પાછા આપો, બધું પહેલાંના જેવું કરી દો.+