-
ગીતશાસ્ત્ર ૪૪:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ અમારા પડોશીઓમાં તમે અમને બદનામ થવા દીધા છે,
આસપાસના લોકો અમારી હાંસી ઉડાવે છે અને મશ્કરી કરે છે.
-
-
ગીતશાસ્ત્ર ૭૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+
આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.
-