વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૩:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ તમે ત્યાં પહોંચશો એ પહેલાં હું હિવ્વીઓ, કનાનીઓ અને હિત્તીઓનું મનોબળ તોડી નાખીશ*+ અને તેઓને તમારી આગળથી ભગાડી મૂકીશ.+

  • નિર્ગમન ૨૩:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ તમે વધીને પુષ્કળ થાઓ અને આખા દેશનો વારસો મેળવો ત્યાં સુધીમાં, હું તેઓને ધીમે ધીમે હાંકી કાઢીશ.+

  • યહોશુઆ ૨૪:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ મેં તમારી આગળ જઈને લોકોનું મનોબળ તોડી નાખ્યું.* તેથી અમોરીઓના બે રાજાઓની જેમ, તેઓ તમારી આગળથી નાસી છૂટ્યા.+ એ કંઈ તમારી તલવાર અને તમારા ધનુષ્યથી થયું ન હતું.+ ૧૩ જે દેશ માટે તમે મહેનત કરી ન હતી અને જે શહેરો તમે બાંધ્યાં ન હતાં, એ મેં તમને આપ્યાં+ અને તમે એમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓ તમે રોપી ન હતી, એનાં ફળ તમે ખાઓ છો.’+

  • ૧ રાજાઓ ૪:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ સુલેમાન જીવ્યો ત્યાં સુધી, યહૂદા અને ઇઝરાયેલના લોકો સલામતીમાં જીવતા હતા. દાનથી બેર-શેબા સુધી લોકો પોતપોતાનાં દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેનથી રહેતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો