વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૫:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ એ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર+ કર્યો અને કહ્યું: “તારા વંશજને હું આ દેશ આપીશ.+ ઇજિપ્તની નદીથી લઈને છેક મહાનદી યુફ્રેટિસ+ સુધી

  • નિર્ગમન ૨૩:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+

  • ૧ રાજાઓ ૪:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ યુફ્રેટિસ નદીથી લઈને પલિસ્તીઓના દેશ સુધીનાં અને ઇજિપ્તની સરહદ સુધીનાં બધાં રાજ્યો પર સુલેમાન રાજ કરતો હતો.+ તેઓ સુલેમાનને વેરો ભરતા* હતા. તે જીવ્યો ત્યાં સુધી તેઓએ તેની સેવા કરી.+

  • ગીતશાસ્ત્ર ૭૨:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ રાજા સમુદ્રથી સમુદ્ર સુધી,

      અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો