યશાયા ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હવે તમને જણાવું કેમારી દ્રાક્ષાવાડીના હું કેવા હાલ કરીશ: હું એની વાડ કાઢી નાખીશ,જેથી એને બાળી નાખવામાં આવે.+ હું એની પથ્થરની દીવાલ તોડી નાખીશ,જેથી દ્રાક્ષાવાડી ખૂંદી નાખવામાં આવે.
૫ હવે તમને જણાવું કેમારી દ્રાક્ષાવાડીના હું કેવા હાલ કરીશ: હું એની વાડ કાઢી નાખીશ,જેથી એને બાળી નાખવામાં આવે.+ હું એની પથ્થરની દીવાલ તોડી નાખીશ,જેથી દ્રાક્ષાવાડી ખૂંદી નાખવામાં આવે.