નાહૂમ ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા યાકૂબને તેનું ગૌરવ પાછું આપશે,ઇઝરાયેલને પણ તેનું ગૌરવ પાછું આપશે,કેમ કે દુશ્મનોએ તેઓને* ખેદાન-મેદાન કરી નાખ્યા છે+અને તેઓની કૂંપળો મસળી નાખી છે.
૨ યહોવા યાકૂબને તેનું ગૌરવ પાછું આપશે,ઇઝરાયેલને પણ તેનું ગૌરવ પાછું આપશે,કેમ કે દુશ્મનોએ તેઓને* ખેદાન-મેદાન કરી નાખ્યા છે+અને તેઓની કૂંપળો મસળી નાખી છે.